- કુલ 2939 પુરુષ ઉમેદવારો અને 1313 મહિલા ઉમેદવારો પાસ
- 59 માજી સૈનિક ઉમેદવારો થયા પાસ
આજરોજ PSI રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા PSI ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ અંતર્ગત પુરુષ ઉમેદવારો, મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારોનાં પરિણામ જાહેર થયા છે. આમાં કુલ 4311 ઉમેદવારો પાસ થયા છે.