Monday, August 15, 2022
Google search engine
HomeSportsઆ પ્રખ્યાત IPL ટીમ ઓનર હાજર નહીં રહે IPL Auction માં, જાણો...

આ પ્રખ્યાત IPL ટીમ ઓનર હાજર નહીં રહે IPL Auction માં, જાણો શું કહ્યું તેમણે?

IPL 2022 ધમાકેદાર રહેવાનું છે કારણકે આ સિઝનથી બે નવી ટીમો પણ ઉમેરાઇ છે. લખનૌ અને અમદાવાદ- એમ બંને ટીમો પણ હવે IPL માં ધૂમ મચાવશે, ત્યારે આવતીકાલે 12મી ફેબ્રુઆરીનાં રોજ બેંગ્લોરમાં આ સિઝનનું મેગા-ઓક્શન છે.

આ ઓક્શનમાં પંજાબ કિંગ્સની કો-ઓનર અને અભિનેત્રી પ્રીટી ઝિન્ટા હાજર નહીં રહી શકે. આ અંગે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરતાં પ્રીટિ ઝિન્ટાએ જણાવ્યું કે, તેઓ તેમના બાળકોને છોડીને ભારત પ્રવાસ કરી શકશે નહીં. સાથે જ તેમણે જણાવ્યું કે, ટીમ સાથે પ્લેયર ઓક્શન અંગે ખાસ્સું એવું ડિસ્કશન પણ થયું છે અને ફેન્સ પાસેથી પ્રતિભાવ પણ મંગાવ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)

મહત્વનું છે કે, પ્રીટિ ઝિન્ટાએ પ્રખ્યાત અમેરિકન બિઝનેસમેન Gene Goodenough સાથે લગ્ન કર્યા છે અને વર્ષ 2021માં સરોગસી દ્વારા ટ્વિન્સ બાળકોનાં તેઓ માતા બન્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments