ઉત્તરાયણને તહેવાર દેશમાં અલગ-અલગ નામથી ઉજવાય છે અને અલગ-અલગ સંસ્કૃતિનાં લોકો જ્યારે ભેગા મળીને એક તહેવાર ઉજવે, તેની મજા કંઇક અલગ જ હોય છે. બોલિવુડમાં પણ ઉત્તરાયણની ઉજવણી સેલેબ્રિટીઝ દ્વારા કરવામાં આવી.
View this post on Instagram
બોલિવુડમાં અન્ના તરીકે ફેમસ અને માચો મેન એવા સુનીલ શેટ્ટીએ એક રિલ શેર કરી હતી, જેમાં તેઓ પતંગને કિન્યા બાંધતા નજરે પડે છે. તો બીજી તરફ અક્ષય કુમારે પણ પતંગ ઉડાવીને તહેવારની મજા માણી હતી. કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, ““मीठे गुड़ में मिल गए तिल…
उड़ी पतंग और खिल गए दिल”
May #MakarSankranti bring new hope and joy in your lives. Bas vishwas ki dor pakad ke rakhna. 🙌”
મહત્વનું છે કે, બોલિવુડનાં ઘણાં ગીતોમાં પણ ઉત્તરાયણનો ફિવર જોવા મળ્યો છે.
View this post on Instagram
આ ઉપરાંત, બોલિવુડની સુંદર અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેને પણ ઉત્તરાયણની પોતાનાં અંદાજમાં ઉજવણી કરી હતી.