કોરોનાની ત્રીજી લહેરની ભારતમાં પધરામણી થઇ ચૂકી છે, ત્યારે આ વચ્ચે ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતમાં કુલ વેક્સિનેશનનો આંકડો 150 કરોડને પાર પહોંચ્યો છે.
ડિસેમ્બર 2020થી શરૂ થયેલી આ ઝુંબેશમાં પ્રથમ 100 કરોડનો આંક ભારતે ઓક્ટોબરમાં જ હાંસલ કર્યો હતો, જ્યારે બીજા ચાર મહિનામાં જ વધુ 50 કરોડનો આંક પાર કરી દીધો છે.
What a magnificent sand art celebrating the 150 crore #COVID19 vaccinations mark! #SamarthyaKe150crore pic.twitter.com/ylZV2All3z
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 8, 2022