ફ્કત હિન્દી કે મરાઠીમાં જ નહીં, પરંતુ ભારતની 36 જેટલી ભાષાઓમાં લત્તા મંગેશકરે પોતાનો અવાજ આપ્યો છે અને આવું કરનાર તેઓ એકમાત્ર ભારતીય ગાયિકા હતા.
It’s a sad day . End of an era as the Nightingale of India #LataMangeshkar ji is no more. She will continue to live in the hearts of people through her songs forever . My deepest condolences to the near and dear . May her great soul rest in peace 🙏🏼 pic.twitter.com/NN0q7wJExl
— Allu Arjun (@alluarjun) February 6, 2022
પોતાના સમગ્ર કરિયર દરમિયાન તેમણે 30,000થી વધુ ગીતોને અવાજ આપ્યો છે, જેમાં ભારતની તમામ ભાષાઓનો સમાવેશ થાય છે.
If we play her songs one by one, we could hear her for a month and never hear the same song again. Prolific and profound. I mourn with the rest of the country for our nightingale…
My deepest condolences to the family.#LataMangeshkar pic.twitter.com/Dy01l6mbjI
— Kajol (@itsKajolD) February 6, 2022
અભિનેત્રી કાજોલે પોતાના શબ્દોથી લત્તાજીને શ્રધ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે, “જો આપણે તેમના ગીતો વગાડવાનું શરૂ કરીએ તો સમગ્ર મહિનાઓ સુધી તેમના ગીતો સાંભળી શકીશું અને એક પણ ગીત રિપીટ નહીં થાય.”
India has lost our nightingale. Cinema and music will never be the same again. Lataji your immense body of work and your iconic voice will be unparalleled forever.#LataMangeshkar pic.twitter.com/41YRICkMvh
— Mammootty (@mammukka) February 6, 2022
મલયાલી એક્ટર અને મમુકા તરીકે પ્રખ્યાત મમુટ્ટીએ પણ ટ્વીટર પર પોતાની શ્રધ્ધાંજલિ વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, “સિનેમા જગતને આવી પ્રતિભા ફરી નહીં મળે. ભારતે આજે સ્વરકોકિલા ગુમાવ્યા છે.”
U will be missed our nightingale. But ur voice shall live with us forever … #RIPLataji pic.twitter.com/cCrNfj29dG
— Salman Khan (@BeingSalmanKhan) February 6, 2022
બોલિવુડનાં ભાઇજાન સલમાન ખાને પણ લત્તાજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. તો તેુલુગુ એક્ટર સુધીર બાબુએ પણ ટ્વીટ કરીને લત્તાજીને પોતાની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
Deeply saddened to hear about the demise of Lata Mangeshkar ji. Thank you for your eternal contribution to Indian music. Condolences to the family and her fans across the nation 🙏#LataMangeshkar pic.twitter.com/Pr5LSqNtkd
— Sudheer Babu (@isudheerbabu) February 6, 2022
બોલિવુડનાં ડિરેક્ટર અને પ્રખ્યાત Scam 1992 સિરીઝનાં ડિરેક્ટર એવા હંસલ મહેતાએ પણ સોશિયલ મિડીયા પર લત્તા મંગેશકરજીને પોતાની શ્રધ્ધાંજલિ આપી છે. મહત્વનું છે કે, લત્તાજી એક એવી શખ્સિયત હતા કે ભાગ્યે જ તેમના ગીતો કે તેમનું વ્યક્તિત્વ કોઇને નાપસંદ આવ્યું હોય.
We lost a legend today. Truly an end of an era. May her soul rest in peace and glory. #LataMangeshkar 💔 pic.twitter.com/YK1TZ3oXXF
— Tamannaah Bhatia (@tamannaahspeaks) February 6, 2022
ઝીરો હેટર્સ અને કરોડો ચાહકો ધરાવનાર એવા લત્તા મંગેશકરજીની વિદાય સમગ્ર ભારત માટે એક વસમી ઘટના બની રહેશે.